પોપટલાલ પણ છોડશે શો?
તારક મહેતાકા ઉલ્ટા ચશ્માનું સૌથી લોકપ્રિય પાત્ર પોપટલાલ
આ પાત્ર નિભાવનાર કલાકારનું નામ શ્યામ પાઠક છે
હાલમાં શ્યામ પાઠક ચર્ચામાં છે કારણ કે એવા સમાચાર છે કે તેઓ આ શો છોડી રહ્યા છે
થોડા દિવસ પહેલા જ શૈલેષ લોઢાએ પણ આ શોને છોડી દીધો છે
એક એક કરીને બધા કલાકારો આ શો છોડી રહ્યા છે
તેવામાં હવે સામાચાર છે કે પોપટલાલ એટલે કે શ્યામ પાઠક પણ શો છોડીને જઇ રહ્યા છે
જોકે તેમના તરફથી આને લઇને કોઇ ઓફિશિયલ જાહેરાત કરવામાં આવી નથી
આવનારા સમયમાં જ ખબર પડશે હવે કે તેઓ જઇ રહ્યા છે કે કેમ
વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો