મિત્રો પાસેથી ઉધાર પૈસા લેતી હતી TMKOCની સોનુ

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં સોનુની ભૂમિકા નિભાવીને પલક સિધવાની ફેમસ થઈ ગઈ છે

તે વર્ષ 2016માં એક્ટિંગમાં પોતાની કરિયર બનાવવા માટે મુંબઈ પહોંચી ગઈ હતી

શરૂઆતમાં કામ વગર પલક માટે મુંબઈમાં રહેવું મુશ્કેલ હતું, કેમ કે તેને એક્ટિંગની ઓફર નહોતી મળી રહી

આવી સ્થિતિમાં તેણે નાનાં-મોટા કામ કરવાનું શરૂ કરી દીધું

એક ઈન્ટરવ્યુ દરમિયાન પલકે પોતાની અત્યાર સુધીની કરિયર, રિજેક્શન અને આર્થિક સમસ્યાઓ વિશે ખુલીને વાત કરી

પલકે જણાવ્યું કે શરૂઆતમાં ઘણો ડર લાગતો હતો, પરંતુ તેના ભાઈએ સમજાવ્યું કે ધીરજ રાખ, ધીમે ધીમે બધું સારું થઈ જશે

પલકે કહ્યું કે જ્યારે તે શરૂઆતના દિવસમાં મુંબઈ આવી હતી તો પૈસાની સમસ્યા હતી

આવી સ્થિતિમાં મિત્રો પાસેથી પૈસા લઈને કામ ચલાવવું પડ્યું હતું

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો