આરપાર દેખાય એવો ડ્રેસ પહેરીને Oscarમાં પહોંચી આ ફેમસ સિંગર

ઓસ્કારના રેડ કાર્પેટ પર તમામ સ્ટાર્સ તેમના શાનદાર લુક સાથે હુસ્નનો જલવો વિખેર્યો. 

આ બધા વચ્ચે, એક સેલિબ્રિટી જેના લુકની સૌથી વધુ ચર્ચા થઈ હતી તે હતી લેડી ગાગા. 

95માં એકેડેમી એવોર્ડના ઇવેન્ટ પર લેડી ગાગાએ બ્લેક ગાઉન સાથે ગ્લેમરસ એન્ટ્રી કરી હતી. 

સિંગર અને એક્ટ્રેસે સ્મોકી આઇઝ, ડાર્ક રેડ લિપસ્ટિક અને ડાયમંડ નેકલેસ સાથે તેના લુકને કમ્પ્લીટ કર્યો હતો.

રેડ કાર્પેટ પર લેડી ગાગાના ડ્રેસને લઈને ઘણી ચર્ચા થઈ હતી. હકીકતમાં ફેમસ સિંગર અને એક્ટ્રેસે ઓસ્કાર પાર્ટીમાં અન્ડરગાર્મેન્ટ વગરનો ડ્રેસ પહેર્યો હતો. 

જો કે, લેડી ગાગાના આ ડ્રેસ અને અંડરગારમેન્ટ વગર પાર્ટીમાં પહોંચવાને વોર્ડરોબ માલફંક્શન ન કહી શકાય, સિંગરે પોતે આ બોલ્ડ લુક અપનાવ્યો હતો.

ઓસ્કાર 2023 ના રેડ કાર્પેટ પર લેડી ગાગા તેના ઓવરઓલ લુકમાં સ્ટનિંગ લાગી રહી હતી.

તે જ સમયે, સ્ટેજ પર લાઇવ પરફોર્મન્સ દરમિયાન, તેનો લુક સંપૂર્ણપણે બદલાઈ ગયો. આ દરમિયાન હોલીવુડ સિંગર-એક્ટ્રેસ નો મેકઅપ લુકમાં જોવા મળી હતી.

લેડી ગાગાએ બ્લેક ટી-શર્ટ, રિપ્ડ જીન્સ અને સ્નીકર્સમાં સ્ટેજ પર પહોંચીને બધાને ચોંકાવી દીધા. તેણે નો મેકઅપ લુક અને તેના વાળને ફ્રેન્ચ બ્રેઇડ અપડુમાં બાંધ્યા હતા.

સ્ટેજ પર જઈને, સિંગર-એક્ટ્રેસે ફિલ્મ 'ટોપ ગન'ના તેના ઓસ્કાર-નોમિનેટ સોન્ગ 'હોલ્ડ માય હેન્ડ' પર પાવર-પેક્ડ પર્ફોર્મન્સ આપ્યું હતું. 

વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો