Oscars 2022 : હોલિવુડ એક્ટર્સની સ્ટાઈલિશ અદાઓ

મેસન વેલેન્ટિનોના ઓઉટફીટમાં ઝેન્ડાયા લાગી હુસ્ન પરી

અરમાની પ્રાઇવના પેલ બ્લૂ ગાઉનમાં નિકોલ કિડમેનનો ગોર્જીયસ અવતાર

રેડ કાર્પેટ પર રેડ બ્રાન્ડોન મેક્સવેલ ડ્રેસમાં જેનિફર ગાર્નરે જીત્યા ફેન્સના દિલ

ગૌરવ ગુપ્તાના સ્લિન્કી ગાઉનમાં મેગન થી સ્ટેલનનો સેક્સી લૂક

ક્રિસ્ટન ડન્સ્ટ રેડ કલરના કિસ્ટન લેક્રોઇક્સના રફલ્ડ ડ્રેસમાં લાગી કાતિલ

જેસિકા ચેસ્ટેન ગુચીના સ્પાર્કલી ગાઉનમાં લાગી રહી છે ખૂબ જ સુંદર

સેરેના વિલિયમ્સે ગૂચીના પ્લીટેડ પિંક ડ્રેસમાં ખેંચ્યુ તમામનું ધ્યાન

વેનેસા હજિન્સ સેક્સી શાઇનિંગ માઈકલ કોર્સ ડ્રેસમાં

લુપિતા ન્યોન્ગો ગોલ્ડન પ્રાડા ડ્રેસમાં

પીળા પામેલા રોલેન્ડ ગાઉનમાં જુલિયન હોફનો વાઇબ્રન્ટ અવતાર