વ્હાઈટ બ્રાલેટ ડ્રેસમાં નુસરતનો બોલ્ડ લુક

નુસરત ભરુચા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે

તેણીએ હાલ પોતાના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો શેર કર્યો છે

પોતાના લેટેસ્ટ ફોટોશૂટમાં ટ્રેડશનલ આઉટફીટમાં જોવા મળે છે

બ્રાલેટની સાથે પહેરેલા સફેદ શરારામાં ખૂબ જ સુંદર લાગી રહી છે

ડીપ નેક અને ડીપ બેક બ્લાઉઝ મોનાલિસાના આ લુકને વધુ ખાસ બનાવી રહ્યું છે

તેણીની કાતિલ અદાઓ તેણીના સુંદરતામાં વધારો કરી રહી છે

નુસરત ભરુચાએ શરારાને સતરંગી બ્રાલેટ કેરી કરેલું જોવા મળે છે

નુસરતે આ ફોટો શેર કરતાની સાથે કેપ્શનમાં 'ધ વ્હાઈટ સ્વાન' લખ્યુ છે

વ્હાઈટ અને સિલ્વર શરારા સાથે ડાયમન્ડ નેકલેસ પહેરેલો છે

ડીપનેક બ્રાલેટના કારણે તેણીનો લુક ખૂબ જ બોલ્ડ દેખાઈ રહ્યો છે

ફેન્સ તેણીની ઉપરથી પોતાની નજર હટાવી શકતા નથી

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો