નુસરતના ટ્રેડિશનલ લુકે લૂંટ્યા લાખો દિલ!

નુસરત ભરુચા બોલિવૂડની ખૂબ જ પ્રખ્યાત અભિનેત્રી છે

નુસરત અવાર-નવાર ફેન્સ સાથે પોતાની માહિતી શેર કરતી રહે છે

નુસરતે હાલ પોતાનો ટ્રેડિશનલ લુક ફેન્સ સાથે શેર કર્યો છે

નુસરતનો આ બ્લુ કલરની ચોલીના ફોટો ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે

નુસરત આ ફોટોમાં કેમેરા સામે કાતિલ પોઝ આપતી જોવા મળી રહી છે

ડિપનેક બ્લાઉઝમાં નુસરત પોતાનો બોલ્ડ લુક ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે

નુસરતના આ ટ્રેડિશનલ લુકના ફેન્સ ખૂબ જ વખાણ કરી રહ્યા છે

નુસરતે પોતાના લુકને કમ્પલિટ કરવા માટે ડાયમન્ડનો નેકલેસ પહેરેલો છે

આ સાથે તેણીની બંગડી અને ઈયરિંગ લુકમાં ચારચાંદ લગાવી રહ્યા છે

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો