નોરા ફતેહીની બોલ્ડ અને બ્યુટીફૂલ અદાઓ

બોલીવુડ અભિનેત્રી ફ્લોરલ ડ્રેસમાં બાર્બી ડોલ જેવી લાગી રહી

નોરા ફતેહીએ પીળા કલરના ફ્લાવર પ્રિન્ટ વાળો ડ્રેસ પહેર્યો છે

નોરા ફતેહી કલરફુલ ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી છે

નોરા ફતેહી વાઈન કલરના ડ્રેસમાં ખૂબ જ બ્યુટીફૂલ લાગી રહી છે

નોરા ફતેહીએ ચિક નિયોન યેલો મિડી ડ્રેસમાં ફોટો શેર કર્યો છે

નોરા ફતેહી વ્હાઈટ કટઆઉટ ડ્રેસમાં ખૂબ જ હોટ લાગી રહી છે

નોરા ફતેહીએ આ ફોટોમાં એનિમલ પ્રિન્ટવાળો ડ્રેસ પહેર્યો છે

ફેશન ક્વીન નોરા ફતેહીએ બ્લ્યૂ કલરનું થાઈ હાઈ સ્લિટ સ્કર્ટ અને ટોપ પહેર્યું છે

નોરા ફતેહીએ પીળા કલરનો સ્કિન ફિટ સ્લીવલેસ ડ્રેસ પહેર્યો છે