સુકેશની ગિફ્ટ નોરા ફતેહીને પડી મોંઘી

મની લોન્ડ્રિંગ કેસમાં પૂછપરછ માટે એક્ટ્રેસ નોરા ફતેહી અને પિંકી ઈરાની દિલ્હી પોલીસની ઇકોનોમિક ઓફેન્સ વિંગ પહોંચી

પિંકી અને નોરાની સામ-સામે બેસાડીને પૂછપરછ કરવામાં આવશે

આ પહેલા બુધવારે એક્ટ્રેસ જેકલિન ફર્નાન્ડિઝ અને પિંકી ઈરાનીની પૂછપરછ કરી હતી

EOWની ટીમ ચાર અન્ય એક્ટ્રેસિસ-નિકિતા તંબોલી, ચાહત ખન્ના, સોફિયા સિંહ અને અરુષા પાટિલની પૂછપરછ કરી શકે છે

EDની પૂછપરછમાં આરોપી સુકેશે નોરા તથા જેકલિનને લક્ઝૂરિયસ કાર તથા મોંઘી ગિફ્ટ્સ આપી હોવાનું કહ્યું હતું

14 ઓક્ટોબર, 2021ના રોજ નોરા તથા સુકેશની સામ-સામે બેસાડીને પૂછપરછ કરવામાં આવી હતી

નોરાએ 1 કરોડથી મોંઘી લક્ઝૂરિયસ કાર ગિફ્ટમાં લીધી હોવાનું સ્વીકાર્યું હતું

પિંકી ઈરાનીએ નિકિતા તંબોલી, ચાહત ખન્ના તથા અરુષા પાટિલની મુલાકાત જેલમાં સુકેશ સાથે કરાવી હતી

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો