નીતિન જાની ખજૂરભાઈ તરીકે ખુબ જ લોકપ્રિય છે 

નીતિન જાની તરીકે પ્રખ્યાત ખજૂરભાઇને જીવનસાથી મળી ગઈ છે

ખજૂરભાઇની સગાઇ મિનાક્ષી દવે સાથે થોડા સમય પહેલા બારડોલી ખાતે થઇ હતી

મીનાક્ષી દવે અમેરલી જિલ્લાના દોલતી ગામના વતની છે

ખજૂરભાઈ અને મિનાક્ષી દવે સૌ પ્રથમ વખત સાવરકુંડલાના દોલતી ગામમાં મળ્યાં હતા

નીતિન જાનીના મમ્મીને મીનાક્ષીનો સ્વભાવ ખુબ જ પસંદ આવી ગયો હતો

મીનાક્ષીને સ્વપ્નમાં પણ આવો ખ્યાલ નહોતો કે, નીતિન તેમના લાઇફ પાર્ટનર બનશે

ખજૂરભાઈના મમ્મીએ મીનાક્ષીના ઘરે માગું નાખ્યું હતું

મીનાક્ષી દવેએ ફાર્મસીમાં બેચરલ કરેલું છે અને હાલમાં અમદાવાદમાં નોકરી કરે છે

વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો