રિવીલિંગ ટોપ પહેરીને Nikki Tamboliએ આપ્યા હોટ પોઝ

Nikki Tamboliએ ઇન્સ્ટાગ્રામ પર તેના ફોટા શેર કર્યા છે

આમાં તેની આકર્ષક સ્ટાઈલ જોવા મળી રહી છે

તેનો બોલ્ડ લુક જોઈને તે ફેન્સ બેકાબૂ બની ગયા છે અને કમેન્ટ્સ કરી રહ્યા છે

નિક્કી તંબોલી રીવીલિંગ ટોપમાં પોઝ આપતા જોઈ શકાય છે

કેમેરા સામે તેનો હોટ પોઝ ચાહકોને દિવાના બનાવી રહ્યો છે

તેના લેટેસ્ટ ફોટા ઇન્ટરનેટ પર છવાયેલા છે

તેનું આ ડીપ નેક ટોપ તેની સુંદરતામાં વધારો કરી રહ્યુ છે

આ સાથે તેણે રિપ્ડ જીન્સ પણ પહેર્યુ છે

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો