નિક્કી તંબોલીનું ગ્લેમરસ ફોટોશૂટ જોઇ ફેન્સ થયા દિવાના

બિગ બોસ 14 ની સ્પર્ધક નિક્કી તંબોલી તેના બોલ્ડ ફોટાઓથી સોશિયલ મીડિયા પર ધમાલ મચાવતી રહે છે

તે ઈન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરતી રહે છે

ક્લાસી ડીપ નેક સિલ્વર ડ્રેસમાં, નિક્કીએ તેની સુંદરતા શો ઓફ કરી છે

તેના આ કાતિલ પોઝ ફેન્સને દિવાના બનાવી રહ્યા છે

નિક્કીએ આ ફોટોશૂટમાં ખૂબ જ ગ્લેમરસ મેક-અપ કર્યો છે

આ લુક અભિનેત્રીને ખૂબ જ સૂટ કરી રહ્યો છે

નિક્કીએ હાલમાં જ એક ખૂબ જ ગ્લેમરસ ફોટોશૂટ કરાવ્યું છે

તેના ફોટોગ્રાફરનું નામ અમિત ખન્ના છે, જે એક સેલિબ્રિટી ફોટોગ્રાફર છે

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો