નેહા મલિકે દુબઈમાં બોલ્ડનેસનો લગાવ્યો તડકો

ભોજપુરી એક્ટ્રેસ નેહા મલિકે ફરી બોલ્ડનેસનો તડકો લગાવ્યો છે

એક્ટ્રેસ નેહા મલિક સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે

હંમેશા પોતાની બોલ્ડનેસના કારણે ચર્ચાનો વિષય બનતી હોય છે

એક્ટ્રેસે આ વખતે પોતાની બોલ્ડનેસનો જાદુ દુબઈમાં બતાવ્યો છે

નેહા પૂલ નીચે બિકીનીમાં ફોટો માટે પોઝ આપતી જોવા મળે છે

ફોટોમાં નેહાને ખુલ્લા વાળ અને કાળા ચશ્મામાં જોઈ શકાય છે

નેહાની બોલ્ડનેસ જોઈને યુઝર્સ સતત કોમેન્ટ્સ કરી રહ્યા છે

એક યુઝરે કહ્યુ કે, સવાર-સવારમાં તો ભગવાનનું નામ લો

ફેન્સને જાહ્નવી કપૂરના આ રંગીન ફોટો ખૂબ જ પસંદ આવી રહ્યા છે 

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો