Neha Malik એ બોલ્ડનેસની હદ વટાવી

નેહા મલિકે દુબઈથી તેની કેટલીક તસવીરો શેર કરી, જેમાં બાથરોબ પહેરીને ચાની ચુસ્કી માણી રહી

નેહા મલિક ફોટોશૂટ કરતી વખતે તેણે પોતાનો બિકીની લુક ફ્લોન્ટ કર્યો છે

તસવીરોમાં નેહા મલિક લોકોનું ધ્યાન ખેંચવા માટે બોલ્ડ લુકનો આશરો લેતી જોવા મળે છે

ક્લીવેજ ફ્લોન્ટ કરતી નેહા મલિકનું આ ફોટોશૂટ સવારે શૂટ કરવામાં આવ્યું છે

સ્વિમવેરમાં નેહા મલિકની આ સ્ટાઈલ ઘણા લોકોને પસંદ આવી છે, તો ઘણા તેના માટે બકવાસ લખી રહ્યા

એક યુઝરે લખ્યું, 'ગરીબ છો શું પહેરવા માટે કપડાં નથી?' બીજી કોમેન્ટમાં યુઝરે લખ્યું 'બેશરમ'

કેટલાક યુઝરે તેના કપડા પહેરવાની સ્ટાઈલને લઈ તેને ટ્રોલ કરી

નેહા મલિક એક્ટિંગ કરતા વધારે પોતાની ગ્લેમરસ લાઈફસ્ટાઈલને લઈને ચર્ચામાં રહે છે

અભિનેત્રી નેહા મલિક રિયલ લાઇફમાં ખૂબ જ બોલ્ડ અને ખૂબસૂરત છે

વધુ સમાચાર જોવા અહીં Click કરો