આ ફિલ્મોમાં કામ કરી ચુકી છે બબીતાજી

આજે બબીતાજી એટલે કે મુનમુન દત્તાનો જન્મદિવસ છે

મુનમુન દત્તાનો જન્મ 28 સપ્ટેમ્બર 1987ના રોજ પશ્ચિમ બંગાળના દુર્ગાપુરમાં થયો હતો

મુનમુન દત્તાએ અંગ્રેજીમાં માસ્ટર્સ કર્યું છે. બહુ ઓછા લોકો જાણે છે કે મુનમુન દત્તાને ગાવાનો પણ શોખ છે

બાળપણમાં મુનમુન બાળ કલાકાર તરીકે ઓલ ઈન્ડિયા રેડિયો અને દૂરદર્શન માટે ગીતો ગાતી હતી

મુનમુન દત્તાએ પોતાના કરિયરની શરૂઆત મોડલિંગથી કરી હતી. તે અવારનવાર ટ્રાવેલ વ્લોગ બનાવે છે

મુનમુન દત્તાએ સિરિયલ 'હમ સબ બારાતી'થી અભિનયની શરૂઆત કરી હતી 

તે 'મુંબઈ એક્સપ્રેસ' અને 'હોલિડે' જેવી ફિલ્મોમાં પણ જોવા મળી છે

જોકે આ ફિલ્મો તેને ખાસ ઓળખ અપાવી શકી નથી

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો