મૌનીના સિઝલિંગ લુકે લગાવી આગ!

મૌની રોય બોલિવૂડની એક પોપ્યુલર એક્ટ્રેસ છે

મૌનીએ પોતાના કરિયરની શરૂઆત ટીવી ઈન્ડસ્ટ્રીથી કરી હતી

મૌની તેણીના ફેન્સ સાથે જોડાયેલ વાતો શેર કરતી રહે છે

મૌનીએ હાલ પોતાના લેટેસ્ટ ફોટો ફેન્સ સાથે શેર કર્યા છે

મૌનીએ ફોટો શેર કરતાની સાથે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયા છે

મૌનીએ આ ફોટોમાં ખૂબ જ સુંદર ચમકદાર ગાઉન પહેરેલું છે

મૌનીએ આ ડ્રેસ સાથે કોઈપણ જ્વેલરી પહેરી નથી

મૌની કેમેરા સામે ખૂબ જ કાતિલ પોઝ આપતી જોવા મળી રહી છે

મૌનીનો આ લેટેસ્ટ લુકના ફેન્સ દ્વારા ખૂબ જ વખાણ કરવામાં આવી રહ્યા છે

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો