+
+
+

ડીપ નેક બ્લાઉઝમાં મૌનીનો રેડ હૉટ લુક

ખૂબસૂરત તસવીરોથી સોશિયલ મીડિયા પર ધૂમ મચાવે છે મૌની

મૌનીએ હાલમાં જ ખૂબ જ બોલ્ડ અને બ્યૂટીફૂલ ફોટોઝ શેર કર્યા છે

મૌની ફિશ કટ લહેંગા અને સ્લીવલેસ ચોલીમાં ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે

માત્ર લહેંગા ચોલી નહીં, મૌનીએ ક્યૂટ ડ્રેસમાં પણ ફોટોઝ પોસ્ટ કર્યા છે

આ તસવીરોમાં મૌની રૉયનો શાનદાર અંદાજ જોવા મળી રહ્યો છે

મૌની ગ્લેમરસ તસવીરોને કારણે સોશિયલ મીડિયા પર લાઈમલાઈટમાં રહે છે

એક્ટ્રેસે શિમરી સટલ મેકઅપ સાથે તેના લુકને કમ્પ્લીટ કર્યો છે

ઈન્ડો-વેસ્ટર્ન લુકને ફ્લોન્ટ કરતી મૌનીએ ટેબલ પર ટેકો આપીને પોઝ આપ્યો છે

આ લુકમાં મૌની રૉય હંમેશાની જેમ હોટ લાગી રહી છે

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો