મૌની રોયે કાન્સમાં બતાવ્યો બોલ્ડ અવતાર
બોલિવૂડ ફિલ્મ અને ટીવી સિરિયલ સ્ટાર મૌની રોય આ દિવસોમાં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પહોંચી છે.
આ લેટેસ્ટ તસવીરોમાં એક્ટ્રેસ મૌની રોય પોતાનો ગ્લેમરસ અવતાર બતાવતી જોવા મળી રહી છે.
એક્ટ્રેસની આ તસવીરો ઈન્ટરનેટની દુનિયામાં છવાયેલી છે.
મૌની રોય કાળા ચશ્મા પહેરીને યલો ગાઉનમાં પોઝ આપતી જોવા મળી હતી.
આ તસવીરોમાં એક્ટ્રેસ મૌની રોય યલો ગાઉનમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.
એક્ટ્રેસ મૌની રોયે આ તસવીરોથી ફેન્સના દિલ જીતી લીધાં છે.
એક્ટ્રેસ મૌની રોય આ વન શોલ્ડર ઑફ ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી.
એક્ટ્રેસની આ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર આવતાની સાથે જ વાયરલ થઈ ગઈ હતી.
એક્ટ્રેસ મૌની રોયની આ તસવીરો પર લોકો ફિદા થતાં જોવા મળ્યા હતા.
એક્ટ્રેસ આ તસવીરોમાં હોટ અવતારમાં જોવા મળી રહી છે.
વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો