ડીપનેક ટૉપમાં મૌની રોયે બતાવી કાતિલ અદાઓ

ટીવીથી બોલિવૂડ સુધી પોતાના નામનો ડંકો વગાડનાર મૌની રોયે પોતાની એક્ટિંગ કરિયરમાં જબરદસ્ત ઊંચાઈઓ હાંસલ કરી છે. 

એક્ટ્રેસ સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે. મૌની ઇન્ટરનેટ પર ફેન્સ માટે સેન્ટર ઓફ અટ્રેક્શન બનવાની કોઈ તક છોડતી નથી.

તાજેતરમાં જ તેણે ફરી એકવાર તેની ગ્લેમરસ અંદાજથી લોકોની નજર પોતાની તરફ ખેંચી છે.

બ્લુ પેન્ટ અને ક્રોપ ટોપ સાથે મોનીનો આ ગ્લેમરસ અંદાજ લોકોમાં ખૂબ જ પોપ્યુલર થઈ રહ્યો છે. 

તેના લુકને કંપ્લીટ કરવા માટે એક્ટ્રેસે આ ડ્રેસ સાથે ઓપન શ્રગ પણ કેરી કર્યુ છે.

મૌની રોયના કો-ઓર્ડ સેટનું શોર્ટ ડીપ નેક ટોપ આખા લુકને અટ્રેક્ટિવ બનાવી રહ્યું છે. 

એક્ટ્રેસના આ થ્રી-પીસ લુકે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે. 

નવા ફોટામાં મૌની રોય તેના ક્લીવેજને જોરદાર રીતે ફ્લોન્ટ કરતી જોવા મળે છે.

મૌની રોયે લેટેસ્ટ લુક માટે પોતાના હેર ઓપન રાખ્યા છે. ઉપરાંત, એક્ટ્રેસે તેના મેકઅપને હંમેશાની જેમ સ્મોકી લુક આપ્યો છે. 

મૌની રોયે લાઇટ પિંક લિપસ્ટિક સાથે તેનો લુક કમ્પ્લીટ કર્યો હતો. દરેક વખતે મૌની રોય તેના ફેન્સ માટે અલગ અને અનોખો લુક શેર કરે છે. 

વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો