ઓફ શોલ્ડર ડ્રેસમાં મોનાલિસાએ આપ્યા કાતિલ પોઝ

આ તસવીરોમાં, મોનાલિસા બ્લેક કલરના ઓફ શોલ્ડર ડ્રેસમાં તેની સુંદરતા બતાવતી જોવા મળે છે

આ રિવીલિંગ ડ્રેસમાં અભિનેત્રી કેમેરાની સામે પોતાની સુંદરતા બતાવતી જોવા મળી હતી

આ બોલ્ડ અને રિવીલિંગ ડ્રેસમાં, મોનાલિસા ન માત્ર તેના ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી

 પરંતુ તેણે એવા બોલ્ડ પોઝ પણ આપ્યા હતા કે ફોટોઝ વાયરલ થઇ ગયા

મોનાલિસા આ ડ્રેસ પહેરીને ક્રિએટર રિવોલ્યુશન નાઈટમાં ગઈ હતી

જ્યાંની તસવીરો અભિનેત્રીએ ખુદ ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી

મોનાલિસાએ આ તસવીરો શેર કરતાની સાથે જ ફેન્સે કોમેન્ટ સેક્શનમાં ફાયર આઈકન શેર કરવાનું શરૂ કરી દીધું હતું

આ પહેલા પણ મોનાલિસા ઘણી વખત બોલ્ડ ફોટો શેર કરીને સોશિયલ મીડિયા પર આગ લગાવી ચુકી છે

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો