મોનાલિસાએ સફેદ સાડીમાં આપ્યા આકર્ષક પોઝ

મોનાલિસાનો આ ભારતીય લુક પણ તેના ફેન્સને પાગલ કરી રહ્યો છે

મોનાલિસાની આ અદાઓ પર દરેક લોકો ફિદા છે

હાલમાં જ મોનાલિસાએ સફેદ સાડીમાં કેટલાક ફોટા શેર કર્યા છે

આ સાડીનું બ્લાઉઝ ખૂબ જ બોલ્ડ છે

ડીપ નેક અને ડીપ બેક બ્લાઉઝ મોનાલિસાના આ લુકને વધુ ખાસ બનાવી રહ્યું છે

 આ લુક સાથે તેણે હેવી ઈયરિંગ્સ પહેરી છે

જ્વેલરીની વાત કરીએ તો ઈયરિંગ્સની સાથે મોનાલિસાએ હાથમાં બંગડીઓ પણ પહેરી છે

તેનો ગ્લેમરસ મેકઅપ દરેકના દિલ જીતી રહ્યો છે

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો