નાનકડાં સ્કર્ટ અને બ્રાલેટમાં મોનાલિસાનો કિલર લુક

ભોજપુરી અભિનેત્રી મોનાલિસા પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે

તે પોતાના લેટેસ્ટ અને હોટ લુક્સ ફેન્સ સાથે શેર કરે છે

ફરી એકવાર અભિનેત્રીએ પોતાના બોલ્ડ અંદાજથી લોકોને ક્લીન બોલ્ડ બનાવી દીધા છે

તાજેતરમાં, મોનાલિસાએ તેના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલીક ખૂબ જ હોટ તસવીરો શેર કરી છે

જે ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે

વાયરલ તસવીરોમાં તમે જોઈ શકો છો કે મોનાલિસા બેડ પર બેસીને કિલર પોઝ આપી રહી છે

તેનો આ લેટેસ્ટ લુક ચાહકોને ઘાયલ કરવા માટે પૂરતો છે

તેણે ઓરેન્જ કલરના મિની સકર્ટ સાથે પ્રિન્ટેડ બ્રાલેટ પહેર્યું છે

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો