Bigg Boss 16 માં મિસ ઈન્ડિયા રનરઅપ માન્યા સિંહની એન્ટ્રી કન્ફર્મ

સલમાન ખાનની 'બિગ બોસ'ની સિઝન 16 ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહી છે

તે 1 ઓક્ટોબરથી ટીવી પર શરૂ થશે. જો કે, આ શો ઓન-એર થાય તે પહેલા તેના સ્પર્ધકોને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે

ઘણા સમયથી દર્શકો એ જાણવા ઉત્સુક છે કે આ વખતે આ ઘરમાં કોણ જોડાશે

હવે સમાચાર છે કે ફેમિના મિસ ઈન્ડિયા 2020 રનર અપ માન્યા સિંહ આ વખતે સ્પર્ધક તરીકે શોમાં એન્ટ્રી કરવા જઈ રહી છે

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, માન્યતા સિંહ આ શોની પ્રથમ કન્ફર્મ કન્ટેસ્ટન્ટ છે

જો કે માન્યતાની એન્ટ્રી વિશે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી

પરંતુ તેની એન્ટ્રીને લઈને સોશિયલ મીડિયા પર હલચલ મચી ગઈ છે

દર્શકો બિગ બોસને ખૂબ પસંદ કરે છે. સલમાન ખાન લાંબા સમયથી આ શોને હોસ્ટ કરી રહ્યો છે

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો