મિયા ખલિફા ગાડીઓની ખુબ મોટી શોખીન છે. તેનું ઓટોમોબાઈલ કલેક્શન જોરદાર છે
મિયા ખલીફા કેટલીક સૌથી મોંઘી કાર્સની શોખીન છે તેની કુલ સંપત્તિ 4 મિલિયન ડોલર છે
BMW M4- આ કારની કિંમત આશરે 69,150 ડોલર એટલે કે રૂ. 53,65, 106 છે
M4 કારની ટોપ સ્પીડ 250 mph અને 0-100 સ્પીડ 4.0 સેકન્ડમાં પ્રાપ્ત કરે છે
Jeep Wrangler- આ કારની કિંમત આશરે 31,000 ડોલર અથવા રૂ. 24,051,81 છે
જીપ રેંગલરમાં 2.0-લિટરનું L4 સિલિન્ડર એન્જિન છે, જે 268 હોર્સપાવર પેદા કરે છે
Audi R8 Spyder- આશરે 154,900 ડોલર એટલે કે રૂ. 1,20,18,148ની કિંમત છે
ઓડી સુપરકારની ટોપ સ્પીડ 330 kmph અને 0-100 ટાઈમ 3.0 સેકન્ડ છે
Bentley Continental GT- 222,085 ડોલર અથવા રૂ. 1,72,30,797ની કિંમત છે
Bentley કન્વર્ટિબલ કારની ટોપ સ્પીડ 301 kmph છે