ડેબ્યૂ ફિલ્મમાં જ 17 કિસ કરનાર અભિનેત્રીનો જન્મદિવસ

મલ્લિકા શેરાવત, એક સમયે આ નામ બોલિવૂડની હેડલાઇન્સમાં રહેતું હતું

અભિનેત્રીએ પોતાની ફિલ્મી કરિયરની શરૂઆત સાથે જ ઈન્ડસ્ટ્રીમાં ખળભળાટ મચાવી દીધો હતો

તેણે પોતાની ડેબ્યૂ ફિલ્મમાં જ 17 કિસથી કરિયરની શરૂઆત કરી હતી

 તેણે ઈન્ડસ્ટ્રીમાં રહેવા માટે ચોંકાવનારા કામો કર્યા છે. જેનો સ્વીકાર પણ કરે છે

તેની સુંદરતા અને બોલ્ડનેસ જોઈને આજે પણ કોઈ તેની ઉંમરનો અંદાજો લગાવી શકતું નથી

ઇન્ડસ્ટ્રીમાં આવતા પહેલા તેણે પોતાનું નામ બદલી નાખ્યું. પહેલા તેનું નામ રીમા હતું

મલ્લિકાએ પોતાની બોલ્ડનેસથી ભલભલાનો પરસેવો છોડાવી દીધો

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો