આ અભિનેત્રીની માતા 47 વર્ષની ઉંમરે ગર્ભવતી

મલયાલી અભિનેત્રી આર્યા પાર્વતી અને તેની માતા હાલમાં ચર્ચામાં છે

કારણ તે અભિનેત્રીની માતાએ 47 વર્ષની ઉંમરે દીકરીને જન્મ આપ્યો છે

સોશિયલ મીડિયા પર તેમના વિશે ઘણી ચર્ચાઓ ચાલી રહી છે

આર્યાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ વાત જાહેર કરી હતી

તેણે આ વિશે ખુલીને વાત કરતા જણાવ્યુ કે, 'હું ચોંકી ગઇ હતી'

'મારા અપ્પાએ આ વાતને ગુપ્ત રાખી હતી'

'તેઓ વિચારી રહ્યા હતા કે આ વાત સાંભળીને મારી પ્રતિક્રિયા શું હશે'

'મારી અમ્મા પાસેથી એક દિવસ મને આ વાતની ખબર પડી'

'મે એમને જણાવ્યુ કે આમા શરમ અનુભવવા જેવું કઇં નથી'

'મને નાનપણથી એક નાની બહેન જોઇતી હતી'

વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો