Malaika Arora યોગા ફોટો વાયરલ
ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલ ફોટોઝમાં મલાઈકા ખૂબ જ ટફ યોગા કરતી જોવા મળી રહી
મલાઈકા અરોરાને યોગ કરવા ખૂબ જ પસંદ છે
મલાઈકા અરોરા અપસાઈડ ડાઉન યોગા કરી રહી છે
મલાઈકા પોતાના યોગા પાર્ટનર સાથે એક જ ખૂબ જ દમદાર પોઝ કરી રહી
આ યોગા પોઝમાં મલાઈકા એક પગ પર બેલેન્સ કરી રહી
મલાઈકા દરરોજ ઓછામાં ઓછો એક કલાક કસરત કરે છે
આ યોગા પોઝમાં મલાઈકા સ્ટ્રેચિંગ કરી રહી છે
સ્વિમિંગ પુલમાં હોય તો પણ મલાઈકા યોગા કરવાનું ચૂકતી નથી
આ ફોટોમાં મલાઈકાએ મેડિટેટીવ પોઝ આપ્યો છે
વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો