સુપર બોલ્ડ અંદાજમાં મલાઈકાનો ફેલાયો જાદુ

મલાઈકા અરોરાની ફેશન સેન્સ શાનદાર છે

તેણીના સિઝલિંગ લુકથી ઉંમરનો અંદાજો લગાવવો અઘરુ છે

મલાઈકા સતત સોશિયલ મીડિયા દ્વારા ફેન્સ સાથે કનેક્ટેડ રહે છે

તેણી પોતાની જીવન સાથે જોડાયેલી વાતો પણ ફેન્સ સાથે શેર કરે છે

મલાઈકાએ હાલ ગુલાબી રંગના સુપર બોલ્ડ ડ્રેસમાં ફોટો શેર કર્યા છે

આ ફોટોમાં મલાઈકાની અદા જોઈને સૌ કોઈ ઘાયલ થઈ રહ્યા છે

મલાઈકાના આ ફોટો ફેન્સ દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવે છે

મલાઈકાનો આ ઑફશોલ્ડર ડ્રેસ સૌ કોઈના હોશ ઉડાવે છે

ફક્ત ઈયરિંગ અને હાઈ હિલ્સ સાથે મલાઈકા શાનદાર લાગી રહી છે

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો