હાય રે... મલાઈકાની અદા,
યેલો લહેંગામાં કિલર પોઝ

મલાઈકા અરોરાએ એક ફેશન ઈવેન્ટમાં ભાગ લઈ દર્શકોને પોતાના દીવાના બનાવ્યા

મલાઈકા અરોરા બોમ્બે ટાઈમ્સ ફેશન વીકમાં મશહૂર ડિઝાઈનર ગોપી વૈધ માટે શો સ્ટોપર બની

ફૂલ ઓન યેલો લુક અને અપીરિયન્સ ફેન્સને ઘણો પસંદ આવ્યો

રેમ્પ વોક માટે મલાઈકાએ યેલો કલરના લહેંગામાં જોવા મળી 

ફિગર-સ્કિમિંગ ફિટ લહેંગામાં મલાઈકાએ સુંદરતાથી પોતાના કર્વ્સ લુક્સ બતાવ્યા

મલાઈકા બહેન અમૃતા અરોરા સાથે  OTT પ્લેટફોર્મ પર ડેબ્યુ કરશે

પોતાની સુંદરતાથી ચાર ચાંદ લગાવ્યા પરંતુ રેમ્પ વૉક કરીને બધાનું દિલ જીત્યા

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો