મલાઇકાએ ફરી શેર કરી પોતાની સુપર બોલ્ડ તસવીરો
મલાઇકા અરોરાની હોટનેસના તો તમામ લોકો દિવાના છે
તે સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે
તે દરરોજ પોતાની હોટ તસવીરો શેર કરતી રહે છે
હાલમાં તેણે પોતાનું નવુ ફોટોશૂટ શેર કર્યુ છે
આ તસવીરો ખૂબ વાયરલ થઇ રહી છે
બ્લૂ રંગના થાઇ હાઇ સ્લિટ ડ્રેસમાં તે કાતિલ અદાઓ આપી રહી છે
આ સાથે તેણે ગોલ્ડન જ્વેલરી કેરી કરી છે જે તેના લુકમાં ચાર ચાંદ લગાવી રહી છે
ફેન્સ તેની આ તસવીરોને ખૂબ પસંદ કરી રહ્યા છે
વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો