ફ્રન્ટ કટ ડ્રેસમાં મલાઇકાએ ખૂબ બતાવી અદાઓ
49 વર્ષની ઉંમરે પોતાની ફિટનેસથી યંગ સ્ટાર્સને માત આપનાર મલાઈકા અરોરાના લેટેસ્ટ ફોટોઝ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
મલાઈકા અરોરા નવા ફોટોઝમાં સિઝલિંગ બ્લેક ગાઉન પહેરેલી જોવા મળે છે, જેના ફ્રન્ટમાં મોટો કટ છે.
લેટેસ્ટ ફોટોઝમાં મલાઈકા અરોરા બ્લેક કલરનું સિઝલિંગ ગાઉન પહેરેલી જોવા મળી રહી છે. મલાઈકાનો ડ્રેસ આગળના ભાગથી એટલો બોલ્ડ છે કે તેનું કિલર ફિગર ફ્લોન્ટ થઇ રહ્યું છે.
મલાઈકાના સ્ટાઈલીશ ગાઉનમાં તેના ગળા પર સ્ટોન્સની કેટલીક ચેઇન છે જે તેના લુકને સિઝલિંગ બનાવી રહી છે.
મલાઈકા અરોરા કેમેરા સામે ક્યારેક લેફ્ટ તો ક્યારેક રાઇટ સાઇડ પોતાની કમર મટકાવીને પોઝ આપતી જોવા મળે છે.
મલાઈકા સિઝલિંગ ગાઉનમાં તેના પરફેક્ટ ફિગરને જોરદાર રીતે ફ્લોન્ટ કરી રહી છે.
મલાઈકાએ લેટેસ્ટ લુક સાથે ડાર્ક આઈ મેકઅપ અને ડાર્ક લિપ શેડ યુઝ કર્યો છે. મલાઈકાએ તેના હેરને લાઇટ કર્લ્સ આપ્યા છે અને તેને સાઇડ પાર્ટીશન સાથે ખુલ્લા છોડી દીધા છે.
શોલ્ડર લેસ ગાઉન સાથે મલાઈકા અરોરાએ બ્લેક કલરની હીલ્સ કેરી કરી છે જે તેના સેક્સી લુકને કંપ્લીટ કરી રહી છે.
મલાઈકા અરોરાના બોલ્ડ અને હોટ ફોટોઝ પર નેટીઝન્સ પ્રેમ લૂંટાવતા જોવા મળે છે.
મલાઈકા અરોરા પોતાની કાતિલ અદાઓથી ફેન્સના દિલ પર જાદુ ચલાવતી જોવા મળી રહી છે. મલાઈકા અરોરાની આ તસવીર તેના ફેન્સનું દિલ ચોરી રહી છે.
મલાઈકા અરોરા તેના બોલ્ડ અંદાજ માટે સોશિયલ મીડિયા પર અવારનવાર છવાયેલી રહે છે.
મલાઈકાના વર્કફ્રન્ટ પર નજર કરીએ તો, એક્ટ્રેસ ફિલ્મોમાં એક્ટિંગ માટે નહીં પરંતુ સ્પેશિયલ પરફોર્મન્સ માટે ફેમસ છે.
મલાઈકા અરોરાએ ઘણા ટીવી શોને જજ પણ કર્યા છે, સાથે જ તે એડ અને મોડલિંગ કરીને પણ ખૂબ પૈસા કમાય છે.
વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો