ન્યાસા દેવગણે ડીપ નેક બ્લાઉઝમાં ફ્લોન્ટ કર્યુ પરફેક્ટ ફિગર

ન્યાસા દેવગણે ભલે ફિલ્મી દુનિયામાં ડેબ્યુ નથી કર્યુ પરંતુ તે સતત લાઇમલાઇટમાં રહે છે

તે અવારનવાર પેપરાઝીના કેમેરામાં કેદ થાય છે

ન્યાસા દેવગણના ફોટોઝ સોશિયલ મીડિયા પર વાયરલ થતાં રહે છે

જો કે ઘણીવાર તેને ટ્રોલિંગનો પણ સામનો કરવો પડે છે

ન્યાસા દેવગણના લેટેસ્ટ ફોટોઝ સામે આવ્યા છે જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે

ન્યાસા દેવગણની આ તસવીરો ફેન્સને ખૂબ જ પસંદ આવી રહી છે

ન્યાસા દેવગણના ડ્રેસની વાત કરીએ તો તેણે લહેંગો પહેર્યો છે

ન્યાસા દેવગણે જે લહેંગો પહેર્યો છે તે તેના પર ખૂબ જ સુંદર લાગી રહ્યો છે

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો