પરિવાર સાથે પેરિસ પહોંચી Kriti Sanon

બોલિવૂડ અભિનેત્રી કૃતિ સેનન હાલમાં વેકેશન મૂડમાં છે

અભિનેત્રી કૃતિ સેનન તેના પરિવાર સાથે પેરિસમાં રજાઓ માણી રહી છે

હાલમાં જ તેણે ઈન્સ્ટાગ્રામ પર તેની તસવીરો શેર કરી છે, જેમાં તે ખૂબ જ ખુશ દેખાઈ રહી છે

આ તસવીરો જોઈને ખબર પડે છે કે તે બધા ખૂબ એન્જોય કરી રહ્યાં છે

ફેન્સ પણ કૃતિ સેનનની તસવીરો ખૂબ પસંદ કરી રહ્યા છે

આ તસવીરોમાં અભિનેત્રી કૃતિ સેનન પેરિસની સડકો પર મસ્તી કરતી જોવા મળી રહી છે

આ તસવીરમાં એફિલ ટાવર પાછળ દેખાય છે. આ દરમિયાન તે ડેનિમ આઉટફિટમાં જોવા મળી રહી છે

તાજેતરમાં જ તેને શ્રેષ્ઠ અભિનેત્રીના ફિલ્મફેર એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો