શાહરુખ અને સલમાન વચ્ચે આ કારણે થયો હતો મનભેદ

એક સમય હતો જ્યારે શાહરુખ અને સલમાનની દોસ્તી ખૂબ ગાઢ હતી

પરંતુ એક સમય એવો આવ્યો કે બંને એકબીજાની સામે આવવાનું પણ ટાળવા લાગ્યા

બંનેની દોસ્તી વચ્ચે આવેલી દરાર માટે ઐશ્વર્યા રાયને કારણ ગણવામાં આવે છે

આ તે સમયની વાત છે જ્યારે શાહરુખ અને ઐશ્વર્યા ચલતે ચલતે ફિલ્મની શૂટિંગ કરી રહ્યા હતા

તે સમયે ઐશ અને સલમાનના સંબંધોનો ખરાબ સમય ચાલી રહ્યો હતો

તે સમયે ઐશ અને સલમાનના સંબંધોનો ખરાબ સમય ચાલી રહ્યો હતો

એક દિવસે સલમાને ફિલ્મના સેટ પર જઇને ખૂબ હોબાળો મચાવ્યો 

ત્યારે શાહરુખ વચ્ચે પડીને ઝગડો શાંત કરવાનો પ્રયાસ કરતા, સલમાને તેને જ ગમે તેમ સંભળાવી દીધુ

આ પછી બંનેની મિત્રતામાં તિરાડ આવી ગઇ અને બંને એકબીજાથી દૂર રહેવા લાગ્યા

આ ઘટના બાદ શાહરુખે ઐશને ફિલ્મમાંથી રિપ્લેસ કરી દીધી અને રાણી મુખર્જીને કાસ્ટ કરવામાં આવી

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો