આટલા કરોડની માલિક છે રશ્મિકા મંદાના

રશ્મિકા મંદાના ઘર ઘરમાં જાણીતું નામ બની ગઇ છે

તે એક એક ફિલ્મો માટે લે છે તગડી રકમ

સાઉથની સૌથી મોંઘી અભિનેત્રીઓમાં તેનું નામ સામેલ છે

રિપોર્ટ્સ અનુસાર તે 4 મિલિયન ડૉલરની પ્રોપર્ટીની માલિક છે

તે એક ફિલ્મ માટે 3-4 કરોડ રૂપિયાની ફી લે છે

તેણે 2016માં આવેલી ફિલ્મ કિરીક પાર્ટીથી કરીયરની શરૂઆત કરી હતી

2020 માં તેણે હૈદરાબાદમાં એક સુંદર ઘર પણ ખરીદ્યુ હતુ

તેની પાસે ઘણી મોંઘી ગાડીઓ પણ છે

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો