જાણો બોલીવૂડ અભિનેત્રીઓના બ્યુટી સિક્રેટ્સ

કરીના કપૂરની ગ્લોઇંગ સ્કિનનો રાઝ છે ચંદનનો ફેસ પેક, તે ચંદનમાં 2 ટીપાં વિટામીન ઇ અને એક ચપટી હળદર નાખીને ચહેરા પર લગાવે છે

તારા સુતારિયા ચહેરા પર બેસન, મધ, દહીં અને હળદરનો ફેસપેક લગાવે છે

કેટરીના કૈફ રોજ તેના ચહેરાને બરફ વાળા પાણીમાં ડૂબાડી રાખે છે

દીપિકા રોજ સુતા પહેલા Cleansing, Toning and Moisturizing રૂટિન ફોલોવ કરે છે

જ્હાન્વી બ્રેકફાસ્ટમાં બચેલા ફળોને રોજ ચહેરા પર લગાવે છે

ઐશ્વર્યા ચહેરાને સાફ કરવા માટે બેસન, હળદર અને દૂધનો ઉપયોગ કરે છે

નવાબ પરિવારની દિકરી ચહેરા પર બદામની પેસ્ટ લગાવે છે

કિયારા અડવાણી પોતાના ચહેરા પર ટામેટાની પેસ્ટ લગાવે છે

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો