એ ગીત જેને સાંભળીને લોકો આત્મહત્યા કરી લેતા!

તમે જીવનમાં ઘણા પ્રકારના સંગીત સાંભળ્યા હશે

સંગીત લોકોનો માનસિક થાક ઉતારે છે અને મૂડ સારો કરે છે

પરંતુ શું તમને ખબર છે કે એક સોન્ગ એવું પણ હતુ જેને સાંભળીને લોકો આત્મહત્યા કરી લેતા હતા

આ સોન્ગ સાંભળવા પર પ્રતિબંધ પણ લગાવવામાં આવ્યો હતો જે 62 વર્ષ સુધી રહ્યો હતો

આ ગીત હંગેરિયન સંગીતકાર રેઝો સેરેસે કમ્પોઝ કર્યું હતું

રેસોએ આ ગીત વર્ષ 1933માં 'ગ્લુમી સન્ડે' અથવા 'સેડ સન્ડે' નામથી કંપોઝ કર્યું હતું

આ ગીત પ્રેમ સાથે જોડીને બનાવવામાં આવ્યુ હતુ. આ ગીતમાં એટલો દર્દ હતો કે સાંભળનાર રડી પડતો

ગીતમાં એટલું દર્દ હતું કે તેને સાંભળીને ઘણા લોકોએ આત્મહત્યા કરી લીધી હતી

ગીત સાંભળ્યા બાદ આત્મહત્યાનો પહેલો કિસ્સો બર્લિનમાં પ્રકાશમાં આવ્યો હતો

અહીં એક છોકરો ગીત સાંભળીને એટલો દુઃખી થયો કે તેણે પોતાની જાતને ગોળી મારી દીધી

જ્યારે ન્યૂયોર્કમાં એક વૃદ્ધ વ્યક્તિએ ગીત સાંભળીને સાતમા માળેથી છલાંગ લગાવી દીધી હતી

આ સિવાય હંગેરીમાં 17 વર્ષની એક યુવતીએ ગીત સાંભળીને પાણીમાં કૂદીને આત્મહત્યા કરી લીધી હતી

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો