પૈસા પકડાયાં તો આ અભિનેત્રીએ કહ્યું- વૈશ્યાવૃત્તિ કરીને કરી કમાણી

મોહક સ્મિતથી લોકોને દિવાના બનાવનાર માલા સિન્હાએ 40 વર્ષ બોલિવૂડ પર રાજ કર્યું છે

એવું કહેવાય છે કે 60 થી 80 ના દાયકા સુધી, તેનું નામ સૌથી વધુ કમાણી કરતી અભિનેત્રીઓની યાદીમાં સામેલ હતું

એ ઇમેજ સિવાય તેને તેના વાસ્તવિક જીવનમાં બોલિવૂડની સૌથી કંજૂસ અભિનેત્રી માનવામાં આવતી હતી

તેની કંજૂસાઈ એટલી હતી કે તેના ઘરે આવકવેરા વિભાગે દરોડા પણ પાડ્યા હતા

દરમિયાન માલાએ પોતાના પૈસા બચાવવા માટે મીડિયા અને કોર્ટની સામે કંઈક એવું કહ્યું હતું, જેને સાંભળીને બધા ચોંકી ગયા હતા

વર્ષ 1978માં મુંબઈમાં માલા સિન્હાના ઘર પર ITના દરોડા પડ્યા હતા. તેના બાથરૂમમાંથી 12 લાખના બંડલ મળી આવ્યા હતા

વકીલ અને તેના પિતા આલ્બર્ટ સિન્હાના કહેવા પર તેણે કોર્ટમાં કબૂલાત કરી હતી કે તેણે આ પૈસા વેશ્યાવૃત્તિમાંથી કમાયા છે

માલાના આ નિવેદનથી મીડિયા જ નહીં દેશના ઘણા બધા લોકો ચોંકી ગયા હતા

વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો