આ તારીખે કેએલ રાહુલ-આથિયા કરશે લગ્ન

છેલ્લા ઘણા સમયથી કેએલ રાહુલ અને આથિયા શેટ્ટીના લગ્નની ચર્ચા થઈ રહી છે

આથિયા શેટ્ટી સાથે લગ્ન કરવા માટે કેએલ રાહુલે બીસીસીઆઈ પાસે રજા માંગી છે

BCCIના એક અધિકારીનું કહેવું છે કે આ રજા તેણે ફેમિલી કમિટમેન્ટ માટે લીધી છે

ઈનસાઈડ રિપોર્ટ અનુસાર કપલ આવતા મહિનાના પહેલા અઠવાડિયામાં લગ્ન કરશે

BCCIના એક અધિકારીએ જણાવ્યુ કેએલ રાહુલે પર્સનલ કામ માટે રજા માંગી છે

કેએલ રાહુલે પર્સનલ કમિટમેન્ટ્સ માટે રજા માંગી છે, તેથી તે ન્યૂઝીલેન્ડમાં રમવા માટે નથી ગયો

સુનીલ શેટ્ટીની વેબ સીરિઝ 'ધારાવી બેન્ક'ની રિલીઝ ઈવેન્ટ પર દીકરીના લગ્નની પુષ્ટિ કરી હતી

સુનીલ શેટ્ટીને બંનેના લગ્ન વિશે પુછતા કહેવામાં આવ્યુ કે તે બંને જલ્દી લગ્ન કરશે

તેથી હવે રાહુલની રજાને લોકો તેના લગ્ન સાથે જોડી રહ્યા છે

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો