કિમ કાર્દાશિયનને દર મહિને 2 લાખ ડૉલર આપશે કાન્યે વેસ્ટ

કાન્યે વેસ્ટને કિમ સાથેના છૂટાછેડા ખૂબ જ મોંઘા પડ્યા છે

સુનાવણીમાં બંનેને બાળકોની કસ્ટડી મળી છે

આ સાથે કાન્યેએ હવે કિમને દર મહિને 2 લાખ ડૉલર ચૂકવવા પડશે

આ સિવાય કિમ સાથે મળીને તેઓ બાળકોના અભ્યાસનો ખર્ચ પણ ઉઠાવશે

કાન્યે વેસ્ટ કિમ કાર્દાશિયનને બાળકો માટે દર મહિને 2 લાખ ડૉલર ચૂકવશે

કોર્ટના દસ્તાવેજોમાં એવું કહેવામાં આવ્યું છે કે તેમને તેમના 4 બાળકોની સંયુક્ત કસ્ટડી મળશે

ચાર બાળકોના જીવન ખર્ચ ઉપરાંત, કાન્યે તેમના શૈક્ષણિક ખર્ચના 50 ટકા માટે જવાબદાર રહેશે

બંને અલગ થયા ત્યારથી સોશિયલ મીડિયા પર એકબીજાની મજાક ઉડાવી રહ્યા હતા

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો