કિઆરા અડવાણી 'દેસી' અંદાજ જીતી લેશે તમારુ દિલ

કિઆરાની આ સ્ટાઇલ તમે પણ ફોલો કરી શકો છો

જો ફેમિલીમાં લગ્ન હોય તો કિઆરાની આ સ્ટાઇલ ફોલો કરવા જેવી છે

કિઆરાની આ સ્ટાઇલ કોઇપણ યુવતી પર સુંદર જ લાગે

કોટન લહેંગામાં પણ કિઆરાનો સ્ટાઇલિશ અવતાર

હલ્દી અને સંગીતમાં તમે આ લૂક અપનાવી શકો છો

શિમરી પિંક ડ્રેસમાં કિઆરાનો સ્ટાઇલિશ અવતાર

કિઆરાની આ સ્ટાઇલ કોઇપણ યુવતી પર સુંદર જ લાગે

ઓફવ્હાઇટ લહેંગામાં કિઆરા જામી રહી છે

પિંક કલરનો આ લહેંગો કોઇ બ્રાઇડિલ મેઇડ માટે હોય તેવો છે. તમે પણ તમારી બહેનનાં લગ્નમાં આ પ્રકારનો લહેંગો ટ્રાય કરી શકો છો