વિક્કી બન્યો કેટરીનાનો ડિરેક્ટર

બોલિવૂડમાં હાલ બધાં હેલોવિન પાર્ટી એન્જોય કરી રહ્યા છે

આ દરમિયાન કેટરીના કૈફનો હેલોવિન લુક સામે આવ્યો છે

કેટરીનાએ સોશિયલ મીડિયા પર તેણીનો આ લુક શેર કર્યો છે

તેણીને ફોટો માટે પોઝ પતિ વિક્કી કૌશલ ડિરેક્ટ કરી રહ્યો હતો

કેટરીનાએ ખૂબ જ રંગબેરંગી ડ્રેસ પહેરેલો જોવા મળી રહ્યો છે

કેટરીનાનું જેકેટ અને વાળ બંને રંગબેરંગી જોવા મળી રહ્યા છે

કેટરીના કૈફનો આ લુક ફેન્સને ખૂહ જ પસંદ આવી રહ્યો છે

તેણી ફોટોમાં ખૂબ જ બિન્દાસ અને ખૂશ જોવા મળી રહી છે

તેના આ અતરંગી અંદાજના ફેન્સ ભરપૂર વખાણ કરી રહ્યા છે

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો