કેટરીના કૈફે આ રીતે મનાવી પહેલી કરવા ચોથ

કેટરીના કૈફે સંપૂર્ણ વિધિ-વિધાન સાથે કરવા ચોથની પૂજા કરી હતી

સાસુ-સસરા સાથે મળીને આ તહેવારનું મહત્વ સમજવાનો પ્રયાસ કર્યો

કેટરીના કૈફ ભારતીય પરંપરા અનુસાર આ ખાસ પ્રસંગ માટે તૈયાર થઇ હતી

તે ફ્લોરલ બ્લાઉઝ સાથે લાલ સાડી, માંગમાં સિંદૂર, મહેંદી અને ચૂડા સાથે ખૂબ જ સુંદર લાગી રહી હતી

કેટરીના કૈફ અને વિકીએ ગયા વર્ષે 9 ડિસેમ્બરે સવાઈ માધોપુરમાં લગ્ન કર્યા હતા

આ કપલ હવે પહેલી દિવાળી સાથે મનાવવાની તૈયારી કરી રહ્યું છે

કેટરીના તેના સાસુ-સસરાથી ખૂબ જ નજીક છે

કેટરીના કૈફ ટૂંક સમયમાં ફિલ્મ 'ફોન ભૂત'માં જોવા મળશે

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો