40,000નું T-shirt પહેરીને નીકળી કરીના થઇ ટ્રોલ
આ ટી-શર્ટ ગુચી બ્રાન્ડની છે અને તેની કિંમત 40,000 રૂપિયા છે
સાવ સામાન્ય દેખાતી પણ આટલી મોંઘી ટીશર્ટ પહેરવા બદલ ટ્રોલ્સે કરીનાને આડે હાથે લઇ લીધી હતી
કરીના કપૂર ખાને પોતાના લુકને બ્લેક સન ગ્લાસ સાથે સ્ટાઈલ કર્યો હતો
કરીનાનાં આ વીડિયો પર ટ્રોલ્સ જાત ભાતની કમેન્ટ કરી રહ્યાં છે, એકે લખ્યું છે- 'અમારે ત્યાં 150માં મળે છે આવી ટી-શર્ટ'
કરીનાનો મોંઘો લુક નેટીઝન્સને આકર્ષવામાં સફળ નહોતો રહ્યો
કરીનાની ગુચ્ચી યેલો ટી-શર્ટની કિંમત તમારા હોશ ઉડાવી દે તેવી છે
વેબ સ્ટોરીની વધુ લિંક જોવા માટે નીચે ક્લિક કરો