જાહ્નવીએ ફ્લોન્ટ કર્યો બોલ્ડ અંદાજ

બોલિવૂડ એક્ટ્રેસ જાહ્નવી એક્ટિંગની સાથે બોલ્ડ લુકના કારણે પણ ચર્ચામાં રહે છે

એક્ટ્રેસ અવાર નવાર સોશિયલ મીડિયા પર તેણીના ફોટોશૂટ શેર કરતી રહે છે

બોલિવૂડ એક્ટ્રેસ સોશિય મીડિયા પર તેની નવી તસવીરો શેર કરી


મનીષ મલ્હોત્રાની પ્રી-દિવાળી પાર્ટીમાં ખૂબ જ સુંદર લીલા રંગનો ડ્રેસ પહેર્યો હતો

એક્ટ્રેસે ખૂબ જ બોલ્ડ બ્લાઉઝ પહેર્યો છે, તેનો બ્લાઉઝ ડીપનેક અને બેકલેસ છે

શેર કરેલી તસવીરમાં જાહ્નવી અલગ-અલગ પોઝ આપી રહી છે, જે ફેન્સ વાયરલ કરી રહ્યા છે

એક્ટ્રેસના બોલ્ડ ફોટો જોઈને ફેન્સે તેને કોમેન્ટમાં દિવાળીની ફટાકડી પણ કહી રહ્યા છે

જાહ્નવીનું આ ફોટોશૂટ ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યુ છે અને કોમેન્ટમાં તેના વખાણ કરે છે

લીલા રંગના ડ્રેસમાં જાહ્નવી કોઈ પરી જેવી જ લાગી રહી છે અને ફેન્સ તેને ખૂબ પસંદ પણ કરે છે

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો