શકીરાને ગુમ થયેલી જામની બરણીને કારણે બોયફ્રેન્ડ છેતરે છે તેની જાણ થઈ!

શકીરા અને તેનો બોયફ્રેન્ડ ગેરાર્ડ પિક છેલ્લા 11 વર્ષથી સાથે રહેતા હતા

ગેરાર્ડ જાહેરમાં તેની નવી ગર્લફ્રેન્ડ ક્લેરા ચિયા માર્ટી સાથે જોવા મળ્યો હતો

મુસાફરી કરીને ઘરે પરત આવીને જોતા જ શકીરા આશ્ચર્યચકિત થઈ ગઈ હતી

તેના બોયફ્રેન્ડ-બાળકોને જામ ભાવતું નથી છતાં જામની બરણી ગાયબ થઈ ગઈ હતી

...ત્યારે શકીરાને ખબર પડી કે તેના બોયફ્રેન્ડ ગેરાર્ડનું અફેર ચાલે છે

શકીરા વિશ્વની પ્રખ્યાત પોપ સિંગર છે તો ગેરાર્ડ પિક ફૂટબોલ પ્લેયર છે

બીજી જાન્યુઆરીએ સ્પેનિશ ભાષામાં ઇમોશનલ પોસ્ટ મૂકી હતી

વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો