રૂમાલ જેવડા ટૉપમાં જ્હાન્વીનો 'ફાયર' અંદાજ

જ્હાન્વીએ ફરી પોતાની નવી તસવીરોથી લોકોના દિલોના ધબકારા વધારી દીધા છે

આ ફોટોમાં જ્હાન્વીનો હોટ અવતાર જોવા મળી રહ્યો છે

 આ ફોટોમાં જ્હાન્વીની સ્માઇલે ફેન્સના દિલ લૂંટી લીધા છે 

ફેન્સ તેની આ માસૂમ સ્માઇલના દિવાના બની ગયા છે

જ્હાન્વી  ડેનિમ શોર્ટ્સ અને ક્રોપ ટૉપમાં ખૂબસૂરત લાગી રહી છે

આ પહેલા પણ જ્હાન્વીએ માલદીવ વેકેશનના કેટલાંક ફોટોઝ શેર કર્યા હતા

જ્હાન્વીના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, હાલમાં તેની પાસે ઘણી ફિલ્મો છે

જ્હાન્વી ફિલ્મ 'બવાલ' અને મિસ્ટર એન્ડ મિસિસ માહીમાં જોવા મળશે

વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો