જ્હાન્વી કપૂરનો હોટ અંદાજ

બોલિવૂડ એક્ટ્રેસ જ્હાન્વી કપૂર સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે

આ વખતે જાહ્નવીએ ઓરેન્જ કલરના ડીપ નેક બોડી કોન ડ્રેસમાં પોતાનો હોટ અવતાર બતાવ્યો છે

લોકો તેની સ્ટાઈલના દીવાના બની ગયા છે

તેનો ગ્લોસી મેકઅપ તેના વ્યક્તિત્વને ચમકદાર બનાવી રહ્યો છે

તેની આ તસવીરો પર લોકો જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે

આ તસવીરો સાથે જાહ્નવી કપૂરે કેપ્શનમાં લખ્યું, 'વિટામિન સી ઓર લેટર'.

ઓરેન્જ કલરના ડ્રેસમાં જ્હાન્વી કપૂર ખૂબ જ હોટ લાગી રહી છે

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો જાહ્નવી તાજેતરમાં જ ફિલ્મ 'ગુડલક જેરી'માં જોવા મળી હતી

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો