જાહ્નવીએ સિંપલ સાડી લુકમાં કર્યા દિવાના!
જાહ્નવી કપૂર અવાર-નવાર તેણીના બોલ્ડ અંદાજનાં કારણે ચર્ચામાં રહે છે
હાલ જાહ્નવી તેણીની અપકમિંગ ફિલ્મ 'મિલી'ના પ્રમોશનમાં વ્યસ્ત
જાહ્નવીએ તેણીનો એક અલગ જ અંદાજ લોકો સામે શેર કર્યો છે
ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સાડીમાં સિમ્પલ લુક શેર કર્યો
જાહ્નવીએ ફોટો શેર કરતાની સાથે કેપ્શનમાં લખ્યુ છે 'હમ તુમ બસ ચલતે ચલતે.'
જાહ્નવી લેમન-ગ્રીન શિફોન સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.
જાહ્નવીએ સાડી સાથે ફક્ત એક ઇયરિંગ પહેરી છે, જે તેણીના લુકમાં ચાર-ચાંદ લગાવે છે.
જાહ્નવીએ આ ફોટો શેર કર્યા કે તરત જ તેણીના ફોટો પર લાખો લાઇક્સ આવી ગઈ હતી.
જાહ્નવીની આ તસવીરો તેણીના ફેન્સને ખૂબ જ ગમી રહી છે
વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો