બ્લાઉઝ વિના જ જાહ્નવીએ લપેટી લીધી સાડી

જાહ્નવી કપૂર સોશિયલ મીડિયા પર ખૂબ જ ફેમસ છે, તેણીને કોઈ ઓળખની જરુર નથી

જાહ્નવી અવાર-નવાર સોશિયલ મીડિયા પર પોતાના લેટેસ્ટ ફોટો શેર કરતી રહે છે

હાલ, જાહ્નવીએ બ્રાઉન સાડીમાં ખૂબ જ બોલ્ડ ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે

આ ફોટોમાં જાહ્નવી કપૂર કાતિલ અદાઓ સાથે ખૂબ જ બોલ્ડ દેખાઈ રહી છે

જાહ્નવીએ બોલ્ડનેસ વધારવા માટે સાડી સાથે બ્લાઉઝ કેરી નથી કર્યો 

તેણીએ ફક્ત સાડી લપેટીને ફોટો શેર કરતા ઈન્ટરનેટનું તાપમાન વધી ગયું છે

ફેન્સ સતત કોમેન્ટ્સ કરીને જાહ્નવીના આ લુકના વખાણ કરી રહ્યા છે

ખુલ્લા વાળ, સ્મોકી આંખ અને નથ સાથે જાહ્નવી કાતિલ લાગે છે

વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો