Janhvi Kapoor પ્રિન્ટેડ બિકીની ફોટો વાયરલ
બોલિવૂડના પ્રખ્યાત ફિલ્મ પ્રોડ્યુસર બોની કપૂરની પુત્રી જાહ્નવી કપૂર ખૂબ જ ઓછા સમયમાં પોતાની ઓળખ બનાવવામાં સફળ થઈ
જ્હાન્વીએ અત્યાર સુધી માત્ર થોડી જ ફિલ્મો કરી, પરંતુ દરેક ફિલ્મમાં તેના અભિનયની દર્શકોએ પ્રશંસા કરી
જાહ્નવીએ મંગળવારે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેની કેટલીક લેટેસ્ટ તસવીરો શેર કરી છે, જે હવે ઇન્ટરનેટ પર હિટ બની છે
જ્હાનવી કપૂર સ્વિમિંગ પૂલમાં મસ્તી કરતી જોવા મળે છે અને પાણીની નીચે પોઝ આપતી જોવા મળે છે
પ્રિન્ટેડ બિકીનીમાં જ્હાન્વીની આ તસવીરો હવે સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહી
માત્ર 4 કલાક પહેલા ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલી આ તસવીરોને અત્યાર સુધીમાં 9 લાખથી વધુ લોકોએ લાઈક કરી
ફેન્સ તેની તસવીરો પર કોમેન્ટ કરીને તેની સુંદરતાના સતત વખાણ કરી રહ્યા છે
જ્હાન્વી કપૂર તમિલ ફિલ્મ 'ગુડ લક જેરી'ની રિમેકમાં કામ કરી રહી
જ્હાનવી કપૂરે વર્ષ 2018માં ફિલ્મ 'ધડક'થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી જે લોકપ્રિય ફિલ્મ 'સૈરાટ'ની હિન્દી રિમેક છે
વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો